Wir nutzen Cookies 🍪
Wir verwenden Google Analytics, um zu verstehen, wie Hierlos genutzt wird. Deine Daten werden nicht verkauft. Datenschutzerklärung

Bezahlung vor Ort
20 Plätze frei
પ્રિય મિત્રો, અમારા યાર ઉમંગ એ આખરે "સિંગલ ક્લબ"માંથી રાજીનામું આપી દીધું છે! 😜💍
આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આવજો, ખાશું, પીશું, નાચશું અને ઉમંગને છેલ્લી વાર "ફ્રી બર્ડ" તરીકે યાદ કરીશું! 😂
ડ્રેસ કોડ: ખુશી, મસ્તી અને ડાન્સ માટે તૈયાર રહેવું! 🕺💃
તમારી હાજરી વગર પાર્ટીમાં મજા નહીં આવે, એટલે બહાના ઘરે જ મૂકી આવજો! 😎
ચાલો બધા મળી ને ઉમંગના લગ્નની ઉજવણીને યાદગાર બનાવીએ! 🎊🥳
– તમારી હીઅર લોસ મંડળી 🍻
Bezahlung vor Ort
20 Plätze frei